Translate

30 March 2020

corona covid-19

બીજી બધી જ અફવાઓ અને આગાહીઓથી દૂર રહો, એકબીજા વચ્ચે જરૂરી અંતર જાળવો, 


કોરોના વિષાણુ જીવ ગ્રસ્ત રોગ છે અને ભારતીય જ્યોતિષ પરંપરા અનુસાર ડિસેમ્બરના સૂર્યગ્રહણ દરમ્યાન આ વિષાણું ધરતી પર ક્યાંય  પેદા થયેલ છે, આનો એક જ ઉપાય છે એકબીજા વચ્ચે અંતર રાખવું અને આપણાં શરીરમાં એક પણ બીમારીને પેદા ન થવા દેવું.


લક્ષણ!!

કોઈ સંક્રમિત થઈ ગયું હોય તો પહેલા ૧૦ દિવસ એને ખબર પણ નથી પડતી, બીજા ૧૪ દિવસ દરમ્યાન એની અસરો ધીરે ધીરે વર્તાય છે અને કુલ ૪૫ દિવસમાં એ સંપૂર્ણપણે કોરોનાના સકંજામાં આવી જાય છે...

કાળજી!!

ઉધરસ, શરદી અને કફ થાય તેવા ખાદ્ય પદાર્થો આરોગવાનું ટાળો, એકબીજાના સીધા સંપર્કમાં આવવાનું ટાળો, ઘરે વારંવાર સફાઈ પર ધ્યાન આપો, શક્ય હોય તો ૨૪ કલાકમાં એક વખત ઘરમાં ઉકાળેલાં પાણીની વરાળ આપો.

કોઈ પણ આડાઅવળા નુસ્ખાઓ ન અપનાવો, આરોગ્યને લઈને જરા પણ અલગ ફીલ થાય તો સહુ પ્રથમ પોલીસને જાણ કરો અને પોલીસના માધ્યમથી આરોગ્ય સંસ્થાઓની સલાહ લો, જેમ કે ખાનગી ડોક્ટર, સરકારી હોસ્પિટલ વગેરે....

સાર!!

કોરોનાથી ડરો નહીં પણ સાવચેત રહો, આપની લાપરવાહી આપને જ કોરોના ગ્રસ્ત કરી શકે છે.